Abtak Media Google News

પ્રજાના સાચા પ્રહરી સમા અખબાર ‘અબતક’સાથે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અતુટ સંબંધછે ‘અબતક’ ના મેનેજીંગ એડિટર સતિષભાઇ મહેતા સાથે વિજયભાઇ પારિવારિક ધરોબો ધરાવે છે. મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ વિજયભાઇ ૧૦ ઓકટોબરે ૨૦૧૬ના રોજ ‘અબતક’ મિડિયા હાઉસના મોંધેરા મહેમાન બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.