Abtak Media Google News

જેતપુર શહેરમાં બે દિવસ પહેલા શાળાએ જતી વિધ્યાર્થી ઓ ને બે પોલીસ કોન્સ્ટબલ દ્વારા પજવણી અંગે મહિલાઓ દ્વારા પોલીસ અધિકારી પી.આઈ વાણીયા ને રાજુવાત કરવામાં આવેલ જે બાદ ગઈ કાલે શહેર ભાજપ મહિલા મોરચા ની મહિલાઓ પોલીસ મકે આવી પોલીસ વહારે આવી હતી અને પોલીસ મહિલાઓ ની સુરક્ષા કરી રહી છે અને કોઈ ફરિયાદ ની અને પી.આઈ વાણીયા એ જણાવેલ કે તેવો શહેરમાં તથા ગેરકાયદે કામો આ બે પોલીસ કોન્સ્ટેબલે અટકાવી રહ્યા છે.

Advertisement

જેથી આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે તેના પ્રત્યુત્તર માં આજે વોર્ડ ન ૩ ના કોંગ્રેસના સદસિય શારદાબેન વેગડા, તેમજ સહનાઝબેન બાબી આજે ગલર્સ સ્કૂલની વિર્દ્યાથીનિઓ સાથે આવી મામલાદરને આવેદન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ભાજપ મહિલા મોરચો સાચી હકીકત જાણ્યા વગર આગળ આવી રહી છે અને  બે પોલીસ કોન્સ્ટબલ ને છાવરી રહી છે અને આ બે પોલીસ કોન્સ્ટબલ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.