Abtak Media Google News

રઘુવંશી ફેન્ડ્સ લેડીઝ કલબ ગ્રુપના બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રઘુવંશી ફેન્ડસ લેડીઝ કલબ (જાગૃતિ ખીમાણી) ગ્રુપ દ્વારા આગામી તા. 19-3 ને રવિવારના રોજ કરણપરા કેસરીયા લોહાણા મહાજન વાડી ખાતે સમય 4 થી 7 કલાકે વર્લ્ડ વોટર ડે ની ઉજવણી કરાશે. ત્યારે ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલાએ અગ્રણીઓએ જણાવ્યું હતું કે,  રાજકોટ શહેરના ધારાસભ્યોઓનું સન્માનનો કાર્યક્રમનું આયોજન કરેલ છે ત્થા કુંકીગ કોમ્પીટેશનમાં પોષણયુકત આહાર વાનગીનું આયોજન કરેલ અને વિવિધ કલા ક્ષેત્રેપોતાની

Advertisement

કુશળતાથી આગળ આવેલ બાળકોને એવોર્ડ આપીને સન્માનીત કરીશું. તેમજ વૈજ્ઞાનિક પઘ્ધતિથી પાણી બચાવો અભિયાન ચલાવતા નીલ અને વ્રીતીકા રાજાણી માર્ગદર્શન પુરુ પાડશે. આ કાર્યક્રમનો ડ્રેસ કોર્ડ સફેદ અને બ્યુ કલર રાખવામાં આવેલ છે. તેમાં ડ્રેસ કોડ સ્પર્ધાની પણ રાખવામાં આવેલ છે.

તેમા ઇનામોની વણજાર પણ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશભાઇ મીરાણી તથા રાજકોટના પ્રથમ નાગરીક ડો. પ્રદિપભાઇ ડવ ઉપસ્થિત રહેશે. આજે વોર્ડ નં.1 ના કોર્પોરેટરઓ પણ પધારશે. આપણા ધારાસભ્ય ભાનુબેન બાબરીયા (કેબીનેટ મંત્રી), ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, દર્શિતાબેન શાહનો સન્માનનો કાર્યક્રમ આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રેસીડેન્ટ જાગૃતિ ખીમાણી તથા મંત્રી રોકન પારેખ, શોભનાબેન સોમૈયા, પલ્લવી પોપટ અને કરુણાબેન સોમૈયા આ કાર્યક્રમની વધુ માહીતી માટે જાગૃતિ ખીમાણી મો. નં. 78780 36141 કલબ પ્રેસીડેન્ટની જાગૃતિ ખીમાણીની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.