Abtak Media Google News

રાજકોટની કલાપ્રેમી જનતા માટે આર્ટ ગેલેરી ખાતે પંચામૃત ગ્રુપ દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ફોટોગ્રાફરો દ્વારા થીમ ફોટોગ્રાફી ઉપર તસવીરોની પ્રદર્શની રાખવામાં આવી હતી જેમાં ગણેશ મહોત્સવ, ઓફ બીટ ફોટોગ્રાફી, બીચ, મહિલાઓ તેમજ પ્રકૃતિ આધારીત ફોટોગ્રાફીનું સુંદર એકઝીબીશન કરવામાં આવ્યું હતું.

Dsc 9277 Dsc 9306જેમાં ચહેરાના હાઉ-ભાઉથી લઈ લાઈટીંગનું પ્રભુત્વ અને બોલતી જીવંત તસવીરો જાણે લોકો સાથે વાત કરી રહી હોય તેવી પ્રદર્શની જોઈને લોકો મંત્રમુગ્ધ થયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.