Abtak Media Google News

આમતો ડુંગરી ભોજનમાં સ્વાદ વધારતું એક સાક છે,પરંતુ તમે કાંદા નાં આ ચમત્કારિક ફાયદાઓ જાણી ચોક્કસ ચૌકી જાસો. ડુંગરી છોલીને તેને કાનની અંદરનાં ભાગે રાખવાથી સ્વસ્થયને અનેક ફાયદાઓ થાય છે. જેને સાંભડીને તમે દંગ રહી જાસો.

  • ડુંગરીમાં ફસ્ફોરિક એસિડ હોય છે જે લોહીને સુદ્ધ કરવાના ગુણો ધરાવે છે. માટે જ રાત્રે સૂતા પેહલા કાનમાં ડુંગરી રાખીને સૂવું ફાયદાકારક છે.
  • જો તમારા પગમાં પરસેવાની દુર્ગંધ આવતી હોય તો રાત્રે કાનમાં ડુંગરીને રાખી સુવાથી અનેક લાભ થસે.
  • ડુંગરી શરીરમાં તાવ, ફ્લૂ, કરતર જેવા રોગો મટાડવામાં મદદ કરે છે.

આ પ્રયોગ કરવાથી કાનમાં દુખવો તેમજ બરતરા થતી હોય તો તેનાથી દુખવામાં રાહત થાય છે. પરંતુ ડુંગરીનો કટકો કાનમાં રાખતા પેહલા થોડો શેકી લેવો બાદમાં ગરમ ટુકડો જ કાનમાં મૂકવો આ એક દેશી ઈલાજ છે જૂના જમાનમાં જ્યારે દવાખાનાની સુવિધા ન હતી ત્યારે લોકો આ ટેક્નિકનો ઉપયોગ કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.