Abtak Media Google News

Screenshot 15 1

મોડાસાના કઉ મોતીપુરાના વ્યક્તિ સાથે ફેસબૂક પરથી બે ભેંસો ખરીદવા બાબતે 1.25 લાખ રૂપિયાનો ચૂનો લગાવાયો હતો . મોડાસાના કઉ મોતીપુરાના વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો . ફેસબુક પર પંજાબની બે ભેંસો ખરીદવાની વાત  થઈ હતી .  વિશ્વાસમાં લઈ બે ભેંસોનો ભાવ એક લાખ નક્કી કર્યો હતો .  ફ્રોડે ભેંસોની પંજાબથી ડિલિવરી કરવા પ્રથમ ઓનલાઈન 10,000 માંગ્યા હતા . વારંવાર વિવિધ યુક્તિઓ દ્વારા  રૂપિયાની માંગ કરી 1.25 લાખ પડાવ્યા હતા . સાયબર ફ્રોડનો ભોગ બનનારે  એક લાખ કિંમતની ભેંસોના 1.25 લાખ ઓનલાઇન કર્યા.  ફકીર મહંમદ વણઝારાએ  સમગ્ર ઘટનાની સાયબર ક્રાઇમ 1930 પર ફરિયાદ નોંધાવી હતી . 

સંજય દિક્ષિત

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.