Abtak Media Google News

મુખ્ય બજારમાં એક યુવક ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો

Fight 1632051683

સાબરકાંઠા સમાચાર

સાબરકાંઠાના પોસીનાંમાં ધોળા દિવસે બજારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો . પોશીનાનાં મુખ્ય બજારમાં એક યુવક ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો .૧૦ થી વઘુ લોકોએ અચાનક આવી ને યુવક ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા ચકચાર.Content Image 0E65Ee30 Ed96 4B8C 8Bf1 582C356C5345

ધોળા દિવસે બજારમા યુવક પર હૂમલો થતાં લોકોમાં નાસભાગ કરી હતી . પોસીનાં પોલિસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો . ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હીમતનતગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો .

સંજય દિક્ષિત

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.