ભારત સરકાર ની સિધ્ધિ ઓ વર્ણવતી પુસ્તિકા સાથે હોમ ગ્રાઉન્ડ પર રાજ્યસભા ના સાંસદ પરશોતમભાઈ રૂપાલા દ્વારા લાઠી શહેર માં જનસંપર્ક અભિયાન અંતર્ગત નિવૃત એરમાર્સલ જનકકુમારસિંહજી ગોહિલ ની રૂબરૂ મુલાકાત રાજવી પરિવાર ને સરકાર ની ચાર વર્ષ ની સિધ્ધિ ઓ દર્શાવતી પુસ્તિકા અર્પણ કરી લાઠી ના રાજવી કવિ કલાપી સંગ્રહાલય કલાપી તીર્થ ની મુલાકાત લેતા રૂપાલા સાથે સ્થાનિક ભાજપ અગ્રણી ઓ સાથે શહેર માં જન સંપર્ક અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સરકારે ચાર વર્ષ ના શાશન માં કરેલ વિકાસ ની વાત સાથે. જનસંપર્ક કરતા રાજ્યસભા ના સાંસદ રૂપાલા એ હોમ ગ્રાઉન્ડ પર જન સંપર્ક કર્યો.
Trending
- પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને દ્વારકા પોલીસે સાર્થક કરી બતાવ્યું
- લ્યો કરો વાત તમારી “જાખપ” દૂર કરશે ગૂગલ
- આવતીકાલે કલકત્તાની હૈદરાબાદ સામે ટક્કર, બુધવારે રાજસ્થાન બેંગ્લોર સામે જંગ લડશેે
- રાજકોટમાં દીકરીનું સગપણ તોડી નાખતા ઉશ્કેરાયેલા બગસરાના શખ્સે ક્વાર્ટર સળગાવતા આધેડ દાઝ્યા
- યામી ગૌતમના ઘરે ગુંજી કિલકારી
- “સુપર” સંતાનની લ્હાયમાં બાળકો પાસેથી વેકેશનની મજા છીનવાય
- અમદાવાદ એરપોર્ટ પરથી 4 સંદીગ્ધ આતંકવાદીઓ ઝડપાતા ખળભળાટ
- નાઇટ શિફ્ટ કરવા વાળા સાવચેત રહેજો! તમારું જીવન અંધકારમાં ડૂબી શકે છે