સલમાન ખાન વિનોદ ખન્નાની તબીયત જાણવા માટે હોસ્પિટલ ગયો હતો. નોંધનીય છે કે સલમાન ખાને વિનોદ ખન્ના સાથે બે ફિલ્મ્સ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ તેના ભાણિયા અહિલનો જન્મદિવસ હતો. જેના માટે તે માલદિવ ગયો હતો. માલદિવમાં સમગ્ર ફેમિલીએ અહિલનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં જ સલમાન માલદિવથી પરત ફર્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો