Abtak Media Google News

કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સૌથી વધુ ધ્યાન ચાર મહિના પહેલા મોમ બનેલી કરિના પર હતું. આ સેલિબ્રેશનમાં તે પતિ સૈફ અલી ખાન સાથે આવી હતી. આ કપલ એકદમ રોયલ લુકમાં જોવા મળ્યું હતું.બેકલેસમાં બેબોને જોતો રહી ગયો સૈફ

આ દરમિયાન કરિનાનો સેક્સી બેક પોઝ પણ જોવા મળ્યો હતો. યમ્મી મમ્મી એવી બેબો હોટ દિવા લાગી રહી હતી. તેણે બ્લેક આઉટફિટમાં સેક્સી બેક ફ્લોન્ટ કર્યું હતું અને તે એટલી ગોર્જીયસ લાગી રહી હતી કે, પતિ સૈફની નજર પણ તેની બેક પરથી હટતી નહોતી. તે પત્નીને જોતો જ રહી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.