Abtak Media Google News

બોલગર્લનતાનીયાએનેમરની ટીમ બ્રાઝીલ માટેબોલ કેરિયરની ભૂમીકા બજાવી

તમિલનાડુની ૧૧ વર્ષિય નતાનીયા જોને શુક્રવારે ફીફા વર્ડ કપમાં બોલગર્લ તરીકે મેદાનપર ઉતરી ઈતિહાસ રચ્યો હતો. કોસ્ટા રિકા સામેની મેચમાંસ્ટાર ફૂટબોલર નેમારની ટીમ બ્રાઝીલ  માટેનતાનીયાનેઔપચારીક રીતેબોલ કેરિયરની ભૂમીકા આપવામાંઆવી હતી.125 ફીફા વર્ડ કપમાંબોલ કેરીયર બનનારી પહેલી ભારતીય નતાનીયા બની છે.જણાવી દઈએકે આ પૂર્વે  ૨૦૦૨ના તમિલનાડુના રેફરી કે શંકરનેભાગ લેવાનોમોકોમળ્યોહતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.