Abtak Media Google News

તમે કોઇ ચીજ પકડો છો ત્યારે તમારી ગ્રીપ ઢીલી હોય છે કે મજબૂત? આવું પૂછવાનું કારણ તમે કેટલા તાકતવર છો એ જાણવાનો ની, પરંતુ તમને ડાયાબિટીસનું કેટલું જોખમ છે એ જાણવા માટે આ સવાલ મહત્ત્વનો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના રિસર્ચરોનુ કહેવું છે કે પકડ મજબૂત રાખી શકતા ન હોય એવા લોકોને ભવિષ્યમાં ડાયાબિટીસ વાની સંભાવનાઓ વધુ હોય છે. વૈજ્ઞાનિકોએ વ્યકિતની પકડની તાકાતને તેમના બોડી માસની સરખામણીએ કેલ્કયુલેટ કરીને તારવ્યું હતું કે મસલ્સની સ્ટ્રેન્થ ઘટી હોય તેમને કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ વાની સંભાવના વધે છે. મસલ્સ નબળા પડવા સૌથી પહેલાં વ્યકિતની પકડમાં ફરક દેખાવા લાગે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.