Abtak Media Google News

30 જૂનના રોજ દુનિયાના મશહૂર ઉધ્યોગપતિ મુકેશ અંબાણીના છોકરો આકાશ અંબાણિની  શ્લોક મહેતાની સાથે સગાઈ થય હતી. સગાઈની આ પાર્ટીમાં તમામ બોલિવુડના સ્ટારે હાજરી આપી હતી. આ પાર્ટીમાં માત્ર બોલિવુડના જ નહી પરંતુ તમામાં મોટા મોટા ઉધ્યોગપતિઓ આ સગાઈની પાર્ટીમાં હાજરી આપી હતી.

આ પાર્ટીમાં બોલિવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાન પણ હાજર હતા. અને તેમણે એક ડાન્સ પરફોમન્સ પણ રજૂ કર્યો હતો. શાહરુખ ખાન અંબાણિ પરિવારના એક ખાસ પરિવાર માથી એક છે. આકાશ, અનંત અને ઇશા અંબાણિ શાહરુખ ખાનને ત્યારથી ઓળખે છે જ્યારે આ ત્રણેય નાના હતા. આ પાર્ટીમાં તમામ લોકોની નજર શાહરુખ ખાન ઉપર જ હતી. શાહરુખ ખાન આ પાર્ટીમાં પોતાના પરિવાર સાથે જોવા મળ્યો હતો.

આ દરમ્યાન આકાશ અને શ્લોકાની સગાઈનો એક વિડીયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વિડિયોમાં શાહરુખ ખાન બી-ટાઉનની નજીક 25 થી 25 સેલેબ્સ ની સાથે ગ્રુપ ડાન્સ કરતાં નજર આવ્યા છે. આ ગ્રુપ ડાન્સમાં અર્જુન કપૂર પણ જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.