Abtak Media Google News

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો વ્યાપ વધે તેવા આશયી સંગઠન પર્વ અંતર્ગત વિવિધ મોરચાના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી રહી છે તે અંતર્ગત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી સાથે શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા સો વિચાર-વિમર્શ કરી શહેરના મેયર બીનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ભાજપના મહિલા મોરબાના વોર્ડ સભ્યોની નિમણૂંક કરી હતી.

આ વરણી કરતા અંજલીબેન રૂપાણી અને નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારીત છે. ત્યારે ભાજપ મહિલા મોરચાના માધ્યમી કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓી મહિલાઓને વધુને વધુ લાભ મળે, નારી શક્તિનો ઉદય થાયા, નારી સશક્તિકરણને વેગ મળે અને તેમનો ઉત્કર્ષ થાય તેવા આશયથી શહેર ભાજપ મહિલા મોચરમાં વોર્ડ વરણી કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં.૨માં પ્રભારી તરીકે રક્ષાબેન વાયડા, પ્રમુખ તરીકે દિપાબેન કાચા, મહામંત્રી તરીકે દેવયાનીબેન રાવલ, કારોબારી સભ્ય તરીકે ઉર્મીલાબેન તન્ના, વોર્ડ નં.૩માં પ્રભારી તરીકે જશુમતીબેન વસાણી, પ્રમુખ તરીકે અ‚ણાબેન આડેસરા, મહામંત્રી તરીકે ચેતનાબેન વિધાણી, કારોબારી સભ્ય તરીકે ઈલાબેન પડીયા, વોર્ડ નં.૪માં પ્રભારી તરીકે ધારાબેન વૈષ્ણવ, પ્રમુખ તરીકે મનીષાબેન સેરશીયા, મહામંત્રી તરીકે રાજશ્રીબેન માલવીયા, કારોબારી સભ્ય તરીકે મીનાબેન હેરમા, વોર્ડ નં.૫માં પ્રભારી તરીકે નિતાબેન વઘાસીયા, પ્રમુખ તરીકે મનુબેન રાઠોડ, મહામંત્રી તરીકે શોભનાબેન પરસાણા, કારોબારી સભ્ય તરીકે સંગીતાબેન કેરળીયા, વોર્ડ નં.૬માં પ્રભારી તરીકે કોમલબેન ખીરા, પ્રમુખતરીકે કીન્નરીબેન ચૌહાણ, મહામંત્રી તરીકે મનીષાબેન માલકીયા, કારોબારી સભ્ય તરીકે હેમલબેન પાટડીયા, વોર્ડ નં.૭માં પ્રભારી તરીકે પીનાબેન કોટક, પ્રમુખ તરીકે ઉન્નતીબેન ચાવડા, મહામંત્રી તરીકે સોનલબેન દવે, કારોબારી સભ્ય તરીકે દક્ષાબેન શાહ, વોર્ડ નં.૮માં પ્રભારી તરીકે દેવયાનીબેન માંકડ, પ્રમુખ તરીકે જયોતીબેન લાખાણી, મહામંત્રી તરીકે હર્ષીદાબેન કાસુન્દ્રા, કારોબારી સભ્ય તરીકે રાજુલબેન ચૌહાણ, વોર્ડ નં.૯માં પ્રભારી તરીકે ભાવનાબેન મહેતા પ્રમુખ તરીકે જાગૃતિબેન ભાણવડીયા મહામંત્રી તરીકે મનીષાબેન માકડીયા, કારોબારી સભ્ય તરીકે ધારાબેન જોષી, વોર્ડ નં.૧૦માં પ્રભારી તરીકે લીલાબા જાડેજા, પ્રમુખ તરીકે મનીષાબેન શેઠ, મહામંત્રી તરીકે ચેતનાબેન, કારોબારી સભ્ય તરીકે ચંદ્રીકાબેન નાંઢા, વોર્ડ નં.૧૧માં પ્રભારી તરીકે કંચનબેન મારડીયા, પ્રમુખ તરીકે માણાવદરીયા, વોર્ડ નં.૧૨માં પ્રભારી તરીકે લીલીબેન ભંડેરી, પ્રમુખ તરીકે કીરણબેન હરસોડા, મહામંત્રી તરીકે હીનાબેન કરગરા, કારોબારી સભ્ય તરીકે શીલાબેન ડોડીયા, વોર્ડ નં.૧૩માં પ્રભારી તરીકે રેખાબેન ઠુંમર, પ્રમુખ તરીકે શીલ્પાબેન ચૌહાણ, મહામંત્રી તરીકે જીજ્ઞાબેન વ્યાસ, કારોબારી સભ્ય તરીકે રાધાબેન ભરવાડ, વોર્ડ નં.૧૪માં પ્રભારી તરીકે રંભાબેન ભાલારા, પ્રમુખ તરીકે સરલાબેન રાઠોડ, મહામંત્રી તરીકે પ્રીતીબેન ઠાકર, કારોબારી સભ્ય તરીકે અંજુબેન વાઘેલા, વોર્ડ નં.૧૫માં પ્રભારી તરીકે પુષ્પાબેન જોશી, વોર્ડ નં.૧૬માં પ્રભારી તરીકે પ્રભાબેન વસોયા, પ્રમુખ તરીકે ચાંદનીબેન ગોંડલીયા, મહામંત્રી તરીકે ચંપાબેન બાલાસરા, કારોબારી સભ્ય તરીકે રેખાબેન ચોટલીયા, વોર્ડ નં.૧૭માં પ્રભારી તરીકે લીનાબેન રાવલ, પ્રમુખ તરીકે જયશ્રીબેન મકવાણા, મહામંત્રી તરીકે જયશ્રીબેન ઝાલા, કારોબારી સભ્ય તરીકે ગીતાબેન પરમાર, વોર્ડ નં.૧૮માં પ્રભારી તરીકે કિર્તીબા રાણા, પ્રમુખ તરીકે વીણાબેન ધ્રાંગધરીયા, મહામંત્રી તરીકે છાયાબેન કવૈયા, કારોબારી સભ્ય તરીકે પ્રકાશબા ગોહીલની વરણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.