Abtak Media Google News

સુરેન્દ્રનગર નાં બસસ્ટેન્ડમાં પોસ્ટ ઓફિસ ના ડબ્બા ની હાલત…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નો વહીવટ દિન દડે બગડતો જાય છે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ મા મુસાફરો ની સગવડતાઓ સમયાંતરે આગવડતાઓ મા પરિણામે છે સુરેન્દ્રનગરના અનેક તાલુકો તથા સુરેન્દ્રનગર નો બસ ડેપો સતત ખોટ હાલ મા કરી રહ્યો છે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ મા મુસાફરો માટે બેસવા માટે બાકડાઓ નથી જૂનું બસ સ્ટેન્ડ જમીન દોસ કર્યાબાદ હજુ સુધી પત્રાઓ ના બસ સ્ટેન્ડ માજ મુસાફરો ને રજડવું પડી રહું છે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ મા પીવા ના પાણી માટે લોકો ને પાણી ની બોટલો મેળવી પડી રહી છે.
Screenshot 2018 08 01 10 15 15 376 Com.miui .Gallery
ત્યારે આજે સવારે બસ સ્ટેન્ડ ઉપર આવેલ પોસ્ટ ઓફિસ નો લાલ ટપાલ નાખવા માટે નો ડબ્બો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ મા સામે આવેલ મેદાન મા જોવા મળી રહ્યો હતો લોકો ની સગવડ તા માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે સુરે્દ્રનગર બસ સ્ટેન્ડ ની આ હાલત જોઈ ને લોકો  અનેક પ્રકારની રજૂઆતો કરે છે છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામા આવતું નથી.
Screenshot 2018 08 01 10 14 30 371 Com.miui .Gallery

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.