આજે નાની શિતળા સાતમ છે સૌરાષ્ટ્રભરમાં શિતળા માતાજીના મંદિરોમાં આજે બહોળી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતાવહેલી સવારથી જ મંદિરો પૂજન અર્ચનથી ધમધમ્યા હતા આ ઉપરાંત નાની શિતળા સાતમ નિમિતે અનેક દેવસ્થાનોની બહાર પરંપરાગત મેળાનું આયોજન પણ કરાયું છે. દેવસ્થાનોનાં દર્શન બાદ નાનાથી લઈને મોટા સૌ કોઈએ મેળાની મજા માણી હતી.
Trending
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે
- સૌરાષ્ટ્ર યુનિ.ના સર્વાંગી વિકાસ માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર
- આ છે એવો દેશ જેના વિષે જાણશો તેની મુલાકાત લેવાનું ભુલશો નહીં
- Labor Day: ભારતમાં શ્રમિકોના અધિકારો માટે શું પહેલ કરવામાં આવી રહી છે