Abtak Media Google News

જેસી આઈ જેતપુર દ્વારા જેસી આઈ વીક કલોસિંગ સરેમની યોજાઈ

સાથે ઈન્સ્ટોલેશન સેરેમની પણ યોજાઇ. આ કાર્યક્રમ મા જેસી હિતુલ કારિયા, લીડર ઓફ ઝોન ૭ જેસી ભરત પટેલ, જેસી હિમાંશુ જેઠવા, શ્રીમતી જસુમતી બેન કોરાટ, કેબિનેટ મંત્રી  જયેશભાઇ રાદડિયા ઉપરાંત ઉદ્યોપતિઓ અને મહેમાન , પત્રકાર મિત્રો, પૂર્વ પ્રમુખ ઉપસ્થિત હતા. આ સરેમનીમાં સિલાઈ મશિન અર્પણ કરવામાં આવ્યું. અને જેસીવિક દરમ્યાન  મેમબરો ને ગિફ્ટ અને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.૨૦૧૯ ના પ્રમુખ તરીકે જેસી કલ્પેશ સખરેલીયા એ જેસી આઈ જેતપુર નો તાજ પહેર્યો હતો.જેસી કલ્પેશ સખરેલીયા અને તેમની ટીમ ને નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.