સુરેન્દ્રનગર, બહુચર હોટલ પાસેથી આરોપી નરેશભાઇ ઉર્ફે લખો બાબુભાઇ મંદુરીયા જાતે દેવીપુજક (ઉ.વ.રર) રહે. જોરાવરનગર- રતનપર બાયપાસ રોડ, રજવાડુ હોટલ સામે ઝુપડામાં જી. સુ.નગર વાળાના કબ્જામાંથી આધાર પુરાવા વગરનું એક પેશન પ્રો. મોટર સાયકલ મળી આવતાં જે બાબતે ખરાઇ કરતા સદરહુ મો.સા. આજથી દોઢેક મહીના પહેલા થાનગઢ મુકામેથી ચોરી થયેલ હોવાનું જણાય આવતા અને સદરહુ બાબતે થાનગઢ પો.સ્ટે. ફ.ગુ.ર. નં. ૬૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબની ગુન્હો રજી. થયેલ હોય સદરહું મો.સા. કિ. રૂ ૨૦ હજાર ગણી મજકુર ઇસમ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર ઇમસને મો.સા. સાથે સુ.સીટી એ ડીવી પો.સ્ટે. સોંપી આપી વાહનચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે.
Trending
- શું આપ જાણો છો? ક્યાં પરિબળોને કારણે આવે છે હીટવેવ?
- ખંભાળીયા: પ્રિ-મોનસુન કામગીરીમાં કચાસ ન રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ
- જો તમે પણ એક દિવસમાં અનેક કપ ચા પીતા હોવ તો આ સમાચાર તમારા માટે છે…
- હરીદ્વારમાં ગજેરા પરિવાર દ્વારા યોજાઇ શિવકથા
- પુત્રીને મારી નાખવાના કેસમાં પ્રેમાંધ માતાનો હાઇકોર્ટે છુટકારો કર્યો
- અમરેલી: પ્રિ-મોનસુન કામગીરી માટે કલેકટર અજય દહિયાએ તંત્રને કર્યુ સજજ
- એલજી ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાનો લાઈફ ગુડ ઓફર્સ સાથે 28માં વર્ષમાં મંગલ પ્રવેશ
- બિન તાલીમી શિક્ષકોને તાલીમબધ્ધ કરવા નક્કર આયોજનની આવશ્યકતા