જામનગર કસ્ટમનો દાણચોરી સબંધીત દરોડાના મામલામાં 13 લાખ 30 હજારના સોના સાથે એક શખ્સની ધરપકડ કરી છે.સાત રસ્તા પાસેથી કસ્ટમે આરોપીને આંતરી લીધો.મહમમદ હનીફ વસા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.દુબઇથી આરોપી શખ્સ લાવ્યો હતું સોનુ.મૂળ દેવભૂમિ દ્વારકાના શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અન્ય કેટલાક લોકોની સંડોવણી ખુલી શકે છે.
Trending
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર
- ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે
- આજે કતલની રાત…મતદારોને મનાવવા મથામણ
- ICSE, ISCના 10મા અને 12માના પરિણામો જાહેર, જાણો શું આવ્યું પરિણામ?
- જયશ્રી રામ: ભાજપ તરફી પ્રચંડ મતદાન કરી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત બનાવવા નરેન્દ્રબાપુની અપિલ
- રાજકોટવાસીઓ ‘અમરેલી’ને જીતાડવા કરશે મતદાન
- રૂ.600 કરોડના હેરોઇન પ્રકરણના માસ્ટર માઈન્ડને લંકાની જેલમાંથી ગુજરાત લવાશે