Abtak Media Google News

સામગ્રી-
200 ગ્રામ બદામ
20 ગ્રામ કાળામરી
1400 ગ્રામ ખાંડ
1 ગ્રામ કેસર
40 ગ્રામ મગજતરીના બી

બનાવવાની રીત-
સૌપ્રથમ ખાંડ સિવાયની બાકીની સામગ્રીને મિક્સરમાં પીસી લો. હવે 2 ગ્લાસ પાણીમાં વાટેલુ મિશ્રણ અને ખાંડને મિક્સ કરીને ગેસ પર ચઢાવો અને ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી અડધુ ન રહી જાય. ઠંડુ કરીને બોટલમાં ભરી લો. તેને એક ગ્લાસ ઠંડા દૂધ કે પાણીમાં 2 ચમચી નાખીને હલાવી સર્વ કરો.બદામ શેક ને સર્વ કરતી વખતે તેમાં ઉપરથી ચોકલેટના ટુકડા અને બદામના ટુકડા નાખવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.