Abtak Media Google News

ગીર સોમનાથ કોડીનાર માર્કેટિંગ યાર્ડ ભાજપ પ્રેરિત પેનલે  સત્તા જાળવી રાખ્યા બાદ આજે ચેરમેન  ઉપ ચેરમેન પદ ની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન પદે સુભાશ ભાઈ ડોડીયા બિન હરીફ ચૂંટાયા .તો ઉપ ચેરમેન પદે ભીખાભાઇ મેરુભાઈ વાઢેલ સર્વાનુમતે ચૂંટાય આવતા કોડીનાર ભાજપે  વધાવી લીધા ઉલેખિય છે કેગત ૨૨ નવેમ્બરે માર્કેટ યાર્ડ ની ચૂંટણી યોજાઈ અને ૨૩ તારીકહે પરિણામ જાહેર થયા હતા.

કુલ ૧૪ બેઠકો ધરાવતી કોડીનાર માર્કેટ યાર્ડ ની ૬ બેઠક ભાજપ પ્રેરિત બિન હરીફ થયા બાદ ૮ બેઠકો નું મતદાન અને મતગણતરી હાથ ધરાય હતી જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ મા તામમ સભ્યો ની ડિપોઝીટ જપ્ત થઈ હતી. નવા ચૂંટાયેલા ચેરમેન સુભાસ ભાઈ એ ખાતરી આપી કે ખેડુતો ને પોષણ સમ ભાવ અપાવવા સહિત ના કામો આગળ પર કરતા રહીશું છેલા અનેક વર્ષો થી કોડીનાર માર્કેટ યાર્ડ પર માજી સાંસદ દીનું સોલંકી અને ભાજપ નુ પ્રભુતવ  રહ્યું છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.