Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સુરક્ષા સેતુઅને બી ડીવીઝન પોલીસ દ્રાર મહિલા સશક્તિકરણ ૨૦૧૮ કે.પી. સ્કુલ એન્ડ કોલેજ ખાતેરાખવા આવ્યુ હતું જેમાં ૨૦૦થી વધુ વિધાથીનીઓને મહિલાઓ સાથે બનતા  બનાવ અને મહિલાઓને પડતી મુશકેલી માહીતી આપવામાંઆવી હતી.

તેમજ વિધાથીઓની દ્રારા પ્રશ્નો રજૂ આત કરવામાં આવી જેમાં અલગ અલગ  વિધાથીનીએ દહેજ, છોકરા દ્રારા ધાક ધમકી,પોતે એકલી બહાર નીકળી હોય તો તેના અજાણ્યા શખ્સો છેડતી કરવામાં આવે,મહિલાઓ દબાણ આવીને આવુ પગલુ ભરતી હોય છે,મહિલા બદનામીના બીકે ભોગ બનતી હોયછે,હાફ કપડા પહેરલા જોઈએ,વગેરે પ્રશ્નનો પુછવા માં આવ્યા હતા જેના જવાબ મેધનાબેનદ્રરા આપવામાં આવ્યા હતા.તેમજ મેધનાબેન જણાવ્યું હતું કે મોબાઈલ ખોટા મેસેજ કે કોઈમહીલા હેરાન પરેશાન

કરવામાં આવે તો તેને શુ કરવુ જોઈએ અનેકાયદો શુ વગેરે ની વિધાથીનીઓને આપી તેમજ એમના દ્રારા મુઝવતા પ્રશ્નનો નુ નિરાકરણઅને માહિતી આપવામાં આવી.અને પરિવાર ની અંદર કોઈ પણ ધટના મહિલા સાથે બને એટલે એનેદોષીત માનવામાં આવે છે.

જેમાં વાક મહિલાનો નથી હતો પરંતુ આપણા પરિવાર ના કોઇ સભ્યોનામિત્ર દ્રારા જ મહિલાને હેરાન કે છેડતી કે બ્લેક મેલ કરવામાં આવતા હોય છે ત્યારેઆવા સંજોગોમાં કોઈ પણ પરિવાર મહિલાને ઠપકાની જગ્યાએ પોલીસે કેસ કરાવીને સજા અપાવીજોઈએ અને પોલીસ દ્રારા આ મહિલાનુ નામ

ગુપ્ત રાખવામાં આવે છે આ ક્રાયક્રમા સુરેન્દ્રનગર  સુરક્ષા સેતુ પોલીસ દ્રારા યોજવામાં આવ્યો હતો જેમાં મેધનાબેન ચિખલીયા (ફલા), ભાવિકભાઈ વકીલ, ડીવાયએસપી બી.એમ. વસાવા, પી. એસ. આઈ ડોડીયા, અનિલભાઈ, કરશનભાઈ પટેલ સહિત શિક્ષકો અને વિધાથીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.