Abtak Media Google News

જોધપૂરસ્થિત ઉમ્મેદ ભવન પેલેસમાં બંનેના ક્રિશ્ચિયન અને હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.  આ બંનેના લગ્ને લઈને સોશીયલ મીડિયા ઉપર ખુબજ ધમાલ મચી હતી. આ ઉપરાંત બંનેના આઉટફિટ ડ્રેસીસ ને લઈને પણ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી.ત્યારબાદ તેને પોતાનું સિક્રેટ રિસેપ્શન પણ આપ્યું હતું જેમાં તેના ખૂબ અંગત લોકો જોવા મળ્યા હતા ત્યારબાદ તેણીએ 19 તારીખે પરિવારના લોકો માટે તેનું બીજું રિસેપ્શન રાખ્યું જેમાં જમા નિક અને પ્રિયંકા રાજા રાણીથી ઓછા લાગતાં ન હતા. ત્યારબાદ 20 તારીખ આજના રોજ તેની પોતાનું ત્રીજી રિસેપ્શન આપશે જે બોલિવૂડ માટે જ ખાસ તો રાખવામાં આવ્યું છે

Advertisement
https://www.instagram.com/p/BrS0VwSgPRc/

પ્રિ-નિકનું આ ત્રીજું રિસેપ્શન મુંબઈમાં ધ બેલરૂમ તાજ લેન્ડસ એન્ડમાં રાખવામા આવ્યું છે.જેનું કાર્ડ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું છે. ગોલ્ડન અને વાઈટ રંગનું આ કાર્ડ ખૂબ જ સુંદર તેમજ તેની સીજહાઈન પણ ખૂબ જોવામાં સુંદર દેખાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.