રાજકોટ જીલ્લાના ધોરાજી માં રખડતાં ભટકતાં આખલા ઓનો ત્રાસ લોકો માં ભય નો માહોલ અને રોષ ધોરાજી શહેરના મુખ્ય માર્ગો પર રખડતાં ભટકતાં આખલા ઓ બાખડતા નજરે આ તસવીર માં જોવાં મળે છે ધોરાજી નાં જેતપુર રોડ નાગરિક બેંક પાસે પર આખલાઓ બાખડતા જોવાં મળ્યા લોકોઓએ આખલાઓ ને છોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે છુટ્યા પડ્યા ધોરાજી શહેરમાં આખલાઓ નાં ત્રાસ થી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત