Abtak Media Google News

આજકાલ બોલિવૂડમાં ઘણા એવા કિસ્સા જોવા મળ્યા છે જે કેન્સરસામે લડી રહ્યા છે જેમાં સોનાલી બેન્દ્રે , રાકેશ રોશન વગેરે જોવા મળ્યા છે. બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે પણ કેન્સરની સારવાર માટે માથુ મુંડાવી નાખ્યુ છે. સ્તન કેન્સરના નિદાન થયુ પછી તાહિરાની હિંમત ખરેખર વખાણવા લાયક છે. આયુષ્માન અને તાહિરા સતત તેમના ફોટોઝ સોશ્યલ મીડિયા પર શૅર કરતા રહે છે.

Advertisement
https://www.instagram.com/p/BssUk0xAOjz/

ઘણા બધા લોકો તેની સામે તાહિરાને સ્પોર્ટ પણ કરી રહ્યા છે. તાહિરા એક યોદ્ઘાની જેમ પોતાની લડાઇ લડી રહી છે અને તેમાં તેને પતિ આયુષ્માનનો સતત સપોર્ટ મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ તાહિરાએ પોતાની છેલ્લી કિમોથેરપીના વીડિયોઝ શૅર કર્યા હતા.

https://www.instagram.com/p/Bqt6YX2gKOj/

આયુષ્માન ખુરાનાએ આ લૂકમાં પણ પોતાની પત્નીના વખાણ કર્યાં છે, તેણે તાહિરાની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યુ Hotty. આયુષ્માન સતત પોતાની પત્નીને આ પરિસ્થિતિમાં સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.