Abtak Media Google News

ધોની હાલમાં તો ઇન્ટરનેશલન મેચથી દૂર છે તેવા સમયમાં તેઓ ફેમેલી સાથે ખૂબ સારો સમય વીતવવાનો મોકો મળી ગયો છે.હાલમાં ધોનીએ પોતાના ઇનસ્ટાગ્રામના એકાઉન્ટ પર એક વિડીયો મૂકયો છે વિડીયો ખૂબ જ સુંદર છે જેમાં નાની મજાની ઝીવા પોતાના પિતાને ડાન્સ સ્ટેપ્સ શીખવાડી રહી છે.

વીડિયોમાં ઝીવા તેના પિતા ધોનીને ડાન્સ સ્ટેપ્સ શીખવતી નજર આવી રહી છે. જે પ્રકારે ઝીવા ડાન્સ કરી રહી છે, ધોની તેની આબેહૂબ નકલ કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયો ધોનીની પત્ની સાક્ષીએ રૅકોર્ડ કર્યો હતો. ધોની ઝીવાના ડાન્સની નકલ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

Even better when we are dancing @zivasinghdhoni006

A post shared by M S Dhoni (@mahi7781) on


પરંતુ તે ઉપરાંત પણ તે તેલો પરફેક્ટ ડાન્સ નથી કરી રહ્યો જેટલો પરફેક્ટ ડાન્સ ઝીવા કરી રહી છે. ફેન્સ ડાન્સની બાબતમાં ઝીવાને ધોની કરતા વધુ પરફેક્ટ જણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ધોનીના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ પસંદ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.