લાઠી તાલુકા પંચાયત નું વર્ષ ૨૦૧૯/૨૦ નું પ્રજા લક્ષી રૂપિયા ત્રેપન કરોડ છોતેર લાખ નું બજેટ સર્વાનુમતે મંજુર કરતા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા અને તાલુકા પંચાયત સદસ્યો ની બેઠક માં મંજુર આરોગ્ય સ્વાસ્થ્ય શિક્ષણ ને વધુ મહત્વ આપતા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા એ કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને સહાય ની જોગવાઈ કરી પ્રાથમિક શાળા ઓ ના બાળકો માટે પ્રાકૃતિ પ્રવાસ ને પ્રોત્સાહન આરોગ્ય સંબંધી વ્યવસ્થા માટે અનેકો મહત્વ ની વ્યવસ્થા કરાયેલ આજે તાલુકા પંચાયત કચેરી લાઠી ખાતે મળેલ બજેટ મીટીંગ માં ૫૩/૭૬ કરોડ નું બજેટ સર્વાનુમતે મંજુર કરાયેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ