Abtak Media Google News

CM વિજયભાઈ રૂપાણી જણાવ્યુ હતું કે, આ સન્માન એ શ્રમિકના પરિશ્રમનું સન્માન છે અને દેશ આખો જયારે દેશના જવાનો કિસાનોની શક્તિને આજે બિરદાવે છે ત્યારે આ શ્રમિક સન્માન એ પણ રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે. ગુજરાતમાં શાંતિપૂર્ણ વાતાવરણ નો લોક આઉટ કે હડતાળ ને કારણે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં અગ્રેસર બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.