Abtak Media Google News

દ્વારકામાં અન્ડરવોટર ગેલેરી અને રેસ્ટોરન્ટથી પ્રવાસીઓને આકર્ષવામાં આવશે

ભારતનું પ્રથમ મેરીટાઇમ કલ્સ્ટર ગિફ્ટ સિટીમાં બનશે

દરિયા કિનારે પ્રવાસનના વિકાસ અને માળખાગત સુવિધાઓનો વ્યાપ વધે તે માટે કેન્દ્ર સરકારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ટુરીઝમની સુવિધાઓમાં વધારો શે અને પ્રવાસીઓને આકર્ષી શકાશે. ઈકો સેન્સીટીવ ઝોનની જેમ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં મેન્ગ્રુવ, કોરલ રીપ, કાચબાઓનો ઉછેર તો હોય તેવા સ્ળો સહિતની જગ્યાઓએ અત્યાર સુધી કોઈપણ જાતની અવર-જવર અને કામગીરીને છુટ આપવામાં આવતી ન હતી. ત્યારે હવે આવા વિસ્તારોની જાળવણી સો ટેમ્પરરી ટુરીઝમનો પણ વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

આ સો દરિયા કિનારાના અર્બન વિસ્તારોમાં સનિક કાયદાઓ લાગુ કરવામાં આવે તેવો પણ નિર્ણય કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિર્ણયોની સો કરવામાં આવ્યો છે. જેનાી સીઆરઝેડમાં આવતી જમીનોનો લોકો યોગ્ય ઉપયોગ કરી શકશે અને આ વિસ્તારોને માળખાગત સુવિધાઓ પણ વધશે. જેી લોકોની જીવન શૈલીમાં સુધારો જોવા મળશે. આ બાબતે વધુમાં કહેવામાં આવ્યું છે કે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ફેરફાર કરવાનો મુખ્ય નિર્ણય દરિયા કિનારાના વિસ્તારોના વિકાસ સો આસપાસની જમીનોનો પુરતો ઉપયોગ ાય તેમજ નવા બાંધકામના પ્રોજેકટો શ‚ ાય તે માટે યો છે.

કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ફેરફારની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર ઉપર પણ જોવા મળશે અને દરિયા કિનારે હોટલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં મહત્વના કામો શ‚ વાની સો લોકોની અવર-જવર વધશે અને તેમાં પ્રવાસન ક્ષેત્રને પણ હકારાત્મક અસર જોવા મળશે. આ સો ગુજરાતના ગીફટ સિટી ગાંધીનગરમાં મેરીટાઈમ કલસ્ટર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયા કિનારે વિકાસ ાય અને જૂના બંદરો ફરીી ધમધમતા કરવા માટે ગુજરાતમાં સાગરમાલા યોજના શ‚ કરવામાં આવી છે. જેના અંતર્ગત ગાંધીનગરમાં ભારતનું સૌપ્રમ મેરીટાઈમ કલસ્ટર બનવાનું છે.

આ ઉપરાંત દ્વારકામાં પ્રવાસીઓને આકર્ષવા માટે અંડરવોટર ગેલેરી અને રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સો મેરીટાઈમ મ્યુઝિયમ, ીમ પાર્ક, નેશનલ મેરીટાઈમ હેરીટેઝ કોમ્પલેક્ષ વગેરે બનાવવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત પાસે સૌી લાંબો દરિયા કિનારો છે. ત્યારે સરકારની સાગરમાલા યોજના અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ફેરફારના કારણે ગુજરાતને સૌી વધુ ફાયદો વાનો છે. જેમાં પણ પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ સો ગુજરાત દેશમાં પ્રમ હરોળે પહોંચશે. ગુજરાતના દરિયા કિનારે મોટા પ્રમાણમાં વૈવિધ્યતા જોવા મળે છે. આ ઉપરાંત રેગ્યુલેશન ઝોનમાં ફેરફાર તા દરિયા કિનારે વસતા લોકોનું જીવન ધોરણ સુધરશે અને તેઓ પણ પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં સહભાગી બનીને રોજગારી મેળવી શકશે. વધુમાં દરિયા કિનારાના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધતા વેપાર માટે પણ ઉજળી તકો ઉભી શે જેની સીધી અસર દેશના ર્આકિ વિકાસને વાની છે.

આ માટે શીપીંગ મંત્રાલયનીસાગરમાલા યોજના હેઠળ દેશ કક્ષાએ ૫૯ જેટલા મહત્વના પ્રોજેક્ટ ‚ા. ૮૪૦૪૬ કરોડનાં ખર્ચે અમલમાં મુકેલ છે, જેના કી પોર્ટ્બેઝ ઇન્ડસ્ટ્રીઝ અને સાગરકાંઠાનો વિકાસ કરી શકાય. ગુજરાતમાં પણ આ યોજના હેઠળ મહત્વના પ્રોજેક્ટ ચાલુ હોઈ તેના સમયસર અમલીકરણ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સમીક્ષા બેઠક યોજેલ હતી.

આ બેઠકના ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વીસનાંનિર્માણીઘોઘા-દહેજ વચ્ચેનું હાલનું ૨૬૮ કી.મી.નું અંતર ઘટીને ૩૧ કી.મી.જેટલું શે તા હાલ ૭ કલાક જેટલો સમય જોઈએ છેતેમાત્ર દોઢ કલાકમાં રો-રો ફેરી મારફત કાપી શકાશે.

આ ઉપરાંત નવલખી અને પોરબંદર પોર્ટ ખાતે ખાસ કોસ્ટલ ર્બ બનાવવામાં આવશે. જેી સીમેન્ટ અને નમકનું પરિવહન સરળ બનશે અનેરોડ પરનું ભારણ ઘટશે. સનિક માછીમારોની જ‚રીયાત ધ્યાને લઇ વેરાવળ અને માંગરોળ ખાતે ફિશીંગ હાર્બર વિકસાવવામાં આવી રહેલ છે.

પોર્ટ-લેડ ઇન્ડસ્ટ્રીને વધારવા સાગરમાલાયોજના હેઠળ ગીફટસીટી ગુજરાત ખાતે દેશનું પ્રમ મેરીટાઇમક્લસ્ટર બનાવવામાં આવશે. જેમા શીપીંગને લગતી  વિવિધ સેવાઓ સાંકળી લેવામાં આવશે, જયારે શિપીંગ એન્સીલીયરી માટે ભાવનગર ખાતે પણ મેરીટાઈમક્લસ્ટર  બનાવવામાં આવશે.

પોર્ટ કનેકટીવીટી વધારવા માટે જુના બેડી બંદર સુધી બ્રોડગેજ લાઇન નાખવામાં આવશે, તો સુધીનો હયાત માર્ગને નેશનલ હાઇવે બનાવવામાં આવશે. જે માટે હાલના હયાત રસ્તો વિકસાવવામાં આવશે.

શિપીંગ ઇન્ડસ્ટ્રી સો સંકળાયેલ કામદારોના કૌશલ્યનો વિકાસ કરવા અલંગ શિપયાર્ડ ખાતે તાલીમ કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવેલ છે.દ્વારકા નગરનાઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન મહત્વને ધ્યાને લઇ સાગરમાલા યોજના હેઠળ વિશેષ વિકાસ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્રવાસીઓની સવલતને ધ્યાને લઇ બેટ દ્વારકા નજીક અંડરવોટર ગેલેરી તા અંડરવોટર રેસ્ટોરેન્ટ વિકસાવવા વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત દેશના મેરીટાઇમ વારસાને જાળવવા માટે મેરીટાઇમ મ્યુઝિયમ, પુરાતત્વ મ્યુઝિયમ, મેરીટાઇમ ીમ પાર્કને સાંકળતુ નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્ષ લોલ નજીક વિકસાવવાનું નકકી કરવામાં આવેલ છે તે અંગે પણ વિગતવાર ચર્ચા ઇ હતી.

આ બેઠકમાં રાજ્યનાં મુખ્ય સચિવ, બંદર વિભાગનાં અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અગ્રસચિવ, મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ, ભારત સરકારના અધિકારીઓ વિગેરે હાજર

રહ્યાં હતા.

ગુજરાતમાં સાગરમાલા યોજના ખુબ મહત્વની ગણવામાં આવે છે. કારણ કે, ગુજરાત પાસે ખુબ મોટો દરિયા કિનારો છે અને તેનો જો વિકાસ ાય તો લોકોને પુરો ફાયદો મળી રહે. આ વિસ્તારોમાં પુરતો વિકાસ તો ન હોવાના કારણે છેલ્લા લાંબા સમયી લોકો મુશ્કેલી ભોગવી રહ્યાં હતા. ત્યારે હવે સરકાર આ બાબતે વધુ ગંભીર બની છે અને દરિયા કિનારાના વિસ્તારમાં માળખાગત સુવિધાનો વધારો ાય તેમજ પ્રવાસન ઉદ્યોગોનો વિકાસ ાય તે માટે કેન્દ્ર સને રાજય સરકાર પુરેપુરી ગંભીર બની છે.

આ અગાઉ ગુજરાતમાં ઈકો સેન્સીટીવ ઝોનની હદ મર્યાદા ઘટાડવા બાબતે પણ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની પણ મર્યાદા ઘટતા તેનો ફાયદો ગુજરાતના ર્આકિ વિકાસને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.