Abtak Media Google News

રાજકોટલોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરાના જનસંપર્ક પદયાત્રામાં પ્રચાર અન્વયે રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૭ અને વોર્ડ નં.૭માં પદયાત્રા યોજવામાં આવેલ હતી અને પ્રજાજનો, મતદારો, અને વેપારીઓ દ્વારા પદયાત્રા દરમ્યાન જબ્બર પ્રતિસાદ મળેલ છે.

વોર્ડ નં.૧૭ જનસંપર્ક પદયાત્રા કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, મહેશભાઈ રાજપૂત, મહિલા પ્રમુખ મનીશાબાવાળા, પ્રતિમાબેન વ્યાસ વોર્ડ પ્રમુખનિમિશભાઈ ભંડેરી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, મહામંત્રી પ્રહલાદસિંહ ઝાલા, આગેવાન શૈલેશભાઈ રૂપાપરા, દર્શનભાઈ ગરનામી, પરસોતમભાઈ સગપરીયા, કૈલાસભાઈ કાકડિયા, યોગેશભાઈ વ્યાસ, વિમલ મુંગરા, બાબુભાઈ સાવલિયા, કૌશિકભાઈ દેવમુરારી, અશ્વિનભાઈ ઘડિયા, હસુભાઈ વૈષ્ણવ, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૭ જનસંપર્ક પદયાત્રા કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઈ મસરાણી, પ્રવીણભાઈ રાઠોડ, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, વોર્ડ પ્રમુખ કેતનભાઈ જરીયા, મહામંત્રી સંજયભાઈ કથ્રેચા, બહાદુરભાઈ સિંધવ, રણજીતભાઈ મુંધવા, હબીબભાઈ કટારીયા, નાગજીભાઈ વિરાણી, કિશોરસિંહ જાડેજા, ગોપાલભાઈ બોરાણા, આનંદભાઈ વાગડિયા, મનોજભાઈ, વિરાજ રાઠોડ, ગોરધનભાઈ વાઘેલા, આનંદભાઈ વાગડિયા સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જનસંપર્ક પદયાત્રામાં જોડાયા હતા અને કોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવાર લલીતભાઈ કગથરાને બહોળો જન સમર્થનમળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.