Abtak Media Google News

Z2Play  ના ફીચર્સ ની વાત કરિએતો આ ફોન માં 5.5ઇંચ ની સુપર AMOLED ડિસપ્લે આપવામાં આવિ છે. ફોન ની ડિસપ્લે નું રિજોલ્યુશન1080×1920 પિકસલ  છે. આ મોબાઇલ ની ડિસપ્લે ને સુરક્ષિત રખવામાટે ગોરીલા ગ્લાસ નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોન માં 2.2 ગિગાહર્ટ્સ સ્નેપડ્રેગન 625 ઓક્ટા કોર પ્રોસેસર છે મોટો Z2play માં 2 વેરિયન્ટ 3gb રેમ સાથે 32 gb સ્ટોરેજ અને 4gb રેમ સાથે 64 gb સ્ટોરેજ માં હાજર છે.ફોન ના સ્ટોરેજ સાથે માઇક્રોએસડી કાર્ડ ટી 2tb સુધી વધારી શકાય છે

ફોટોગ્રાફી ની વાત કરીએતો Z2PLAY ડ્યુઅલ ટોન LED ફલેસ ની સાથે 12MP નો રિયર કેમેરો છે જે ઓટો ફોકસ,4k વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ ,ડ્યુઅલ પીક્સલ ઓટોફોકસ અને f/1.7 અપચર  જેવા ફીચર્સ છે.

આના સિવાય આ મોબાઇલ માં 5mp નો ફ્રન્ટ કેમેરો છે. સ્માર્ટફોન ને પાવર દેવા માટે આમાં 3000mAh ની બેટરી આપવામાં આવી છે.કનેક્ટિવિટીનિ માટે આ ડિવાઇસ માં  3.5 mm ઓડિયો જેક આપવામાં આવ્યો છે. 4G VoLTE,બ્લૂટૂથ 4.2LE,જીપીએસ,યુએસબી ટાઇપ-સી પોર્ટ અને એનએફસી જેવા ફીચર્સ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.