Abtak Media Google News

ભુદેવ સેવા સમિતિના મંલી મેગેઝીન ભુદેવ ટાઈમ્સનું આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે વિમોચન

બ્રહ્મ સમાજના સામાજીક, ર્આકિ અને ધાર્મિક પ્રશ્ર્નોને વાચા આપવા ભુદેવ સેવા સમિતીના ‘ભુદેવ ટાઈમ્સ’નું આવતીકાલે ગુ‚વારે સાંજે ૪:૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે વિમોચન કરવામાં આવશે.

આ તકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ભુદેવ સેવા સમિતિના ટ્રસ્ટીઓ તા હોદ્દેદારોની મીટીંગ મળેલ જેમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો કે સમાજના તમામ લોકોના પ્રશ્ર્નોની વાચા આપવા માટે તા તેઓને પ્રશ્ર્નોના નિરાકરણ માટે કોઈ ‘ભૂદેવ ટાઈમ્સ’ નામનું માસિક મેગેઝીન શ‚ કરવું જેમાં બ્રાહ્મ સમાજના પ્રશ્ર્નો, ધાર્મિક તા આરોગ્ય ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રો, ર્આકિ સમાજના પ્રશ્ર્નો, તાત્કાલિક દૂર કરવાના તા સમાજમાં ઉત્સાહ જળવાઈ રહે તા અત્યારના ઝડપી યુગમાં જયારે “સંયુકત પ્રા તુટતી જણાય છે. બ્રહ્મ સમાજને ‘એક તાંતણે’ બાંધવા સેતુ‚પી ‘ભુદેવ ટાઈમ્સ’નો મુખ્ય હેતુ છે. બ્રહ્મ સમાજની એકતા ટકાવી રાખવા માટે અમારો આ એક સબળ પ્રયાસ છે જે ‘ભુદેવ ટાઈમ્સ’ આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણી અભયભાઈ ભારદ્વાજ-સદસ્ય રાષ્ટ્રીય કાયદા પંચ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય-મેયર, પંકજ ભટ્ટ-ગુજરાત સંગીત નાટય એકેડમી, રામભાઈ મોકરીયા-બ્રહ્મ અગ્રણી, નિતીનભાઈ ભારદ્વાજ-પ્રભારી જૂનાગઢ, જિલ્લા ભાજપ, જનાર્દનભાઈ આચાર્ય-પ્રમુખ બ્રહ્મ સમાજ, નેહલભાઈ યુવા ભાજપ પ્રદેશ, અનિલભાઈ બ્રહ્મપુરી, પંકજભાઈ રાવલ-ટ્રસ્ટી બ્રહ્મપુરી અને રાજકોટના બ્રહ્મ અગ્રણીઓ હાજરી આપશે. અતિિ વિશેષશ્રીઓને ‘તુલસીજીનો છોડ’ આરોગ્ય ભારતી સંસ દ્વારા અર્પણ કરવામાં આવશે.

ભુદેવ સેવા સમિતિ દ્વારા ‘ભુદેવ ટાઈમ્સ’ના તંત્રી તેજસ ત્રિવેદી, દિલીપ જાની, સંપાદક, વિજય મહેશ દર્પણા પંડિત-મીતા પંચોલી, કો-ઓર્ડીનેટર, નેહલ ત્રિવેદી, શ્રધ્ધા મહેતા, રીધ્ધી વ્યાસ-સહ સંપાદન, નિશાંત રાવલ (માર્કેટીંગ હેડ), માનવ વ્યાસ (સરકયુલેશન હેડ), જયેશભાઈ જાની અને ગૌતમભાઈ દવે-એડવોકેટસ અને નોટરી (કાનુની સલાહકાર) છે.

‘ભૂદેવ ટાઈમ્સ’ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપ જાની, વિજય જાની, મહેશ જાની, દર્પણા પંડિત, મીતા પંચોલી, નેહલ ત્રિવેદી, શ્રદ્ધા મહેતા, રીધ્ધી વ્યાસ, નિશાંત રાવલ, માનવ વ્યાસ, જયેશભાઈ જાની, ગૌતમભાઈ દવે, યજ્ઞેશ ભટ્ટ, જય ત્રિવેદી, વીક્કી ઠાકર, અર્જૂન શુકલ, રાજ દવે, વિશાલ ઉપાધ્યાય, કૃણાલ શીલુ, શુભમ જાની, જય જોષી, ધ્રુવ કુંડેલ, જે.ડી.ઉપાધ્યાય, વિશાલ આહ્યા, પ્રશાંત પંડયા, પ્રશાંત ઓઝા, અશોક ઉપાધ્યાય, સંકેત રાવલ, પુજન પંડયા, હિરેન જોષી, નિરવ ત્રિવેદી, મયુર વોરા, પરાગ મહેતા, ચિરાગ મહેતા, કપિલ પંડયા, જયેશ પંડયા, જીજ્ઞેશ ત્રિવેદી, પ્રશાંત વ્યાસ, ભરત દવે વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.