Abtak Media Google News

ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 25મે શનિવારના રોજ જાહેર થશે.

આ પરિણામ સવારે 8 વાગ્યાથી www.gseb.orgની વેબસાઈટ પર જોવા મળશે. બપોરે 12થી સાંજે 5 વાગ્યા દરમિયાન માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

Whatsapp Image 2019 05 23 At 2.55.01 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.