શહેરની સીવીલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓને સગા સંબંધીઓને જમવાની સગવડ પૂરી પાડતા સેવાભાવી સંસ્થા દ્વારા સીવીલ હોસ્પિટલને એક સાથે ૬૦ સ્ટ્રેચરનું અનુદાન કયુૃ છે.આ સેવાભાવી સંસ્થાએ આગામી ટુંક સમયમાં જ વધુ ૪૦ જેટલા સ્ટેચર આપવાનું જાહેર કર્યુ છે. પ્રસ્તુત તસ્વીરમાં સ્ટ્રેચર સાથે સેવાભાવી સંસ્થાના કાર્યકરો નજરે પડે છે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ