Abtak Media Google News

સરકારનો ઈથોનોલ ઉપરનો ડયૂટી લાગવાનો નિર્ણય અયોગ્ય ઠેરવતી હાઈકોર્ટ

હાઈકોર્ટે ઈોનોલ ઉપર આયાત-જકાત હટાવવાનો નિર્ણય કરતા પેટ્રોલ અને ડિઝલ સસ્તુ શે. હાઈકોર્ટના આ નિર્ણયનો સીધો લાભ ગુજરાતીઓને વાનો છે. કારણ કે, ઈોનોલ ઉપર ૩ ‚પિયા ડયૂટી લાગતી હતી પરંતુ હાઈકોર્ટે આ ડયૂટીને હટાવવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રોલ અને ડિઝલમાં ઈોનોલનો ઉપયોગ તો હોવાી તેના પર ડયૂટી હટાવતા બન્નેના ભાવોમાં ઘટાડો વા છે. ૨૦૧૩માં ગુજરાત સરકારે આ કેમીકલ ઉપર ડયૂટી લાદવાનો નિર્ણય કર્યો હતો. જેી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલીયમે આ નિર્ણયના વિરોધમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઈોનોલ ઉપર ડયૂટી લાદવાનો સરકારનો કોઈ હક્ક ની. વધુમાં હાઈકોર્ટે એ પણ તાકયું હતું કે, ઈોનોલ ઉપર લાદવામાં આવતી ડયૂટીનો ચાર્જ એક અવા બીજી રીતે ગ્રાહકો પાસેી વસુલી લેવામાં આવે છે જેી સરકારે ઈોનોલ ઉપર ડયૂટી લાદવાનો નિર્ણય કરવો જોઈએ નહીં. આ ઉપરાંત ઈોનોલ ઉપર આયાત-જકાતના કારણે માત્ર પેટ્રોલ-ડિઝલ જ નહીં પણ ઘણા ઉદ્યોગો ઉપર પણ ભારણ વધ્યું હતું. આ પરિસ્િિતને ધ્યાને લઈને ન્યાયાધીશ એમ.આર. શાહ અને બી.એન. કારીયાની ખંડપીઠે આયાત-જકાત દૂર કરવાનો ચુકાદો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.