Abtak Media Google News

શેરબજાર સમગ્ર દિવસના ઉતાર-ચઢાવ બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સનું ક્લોઝિંગ 86.88 અંક નીચે 38,736.23 પર થયું હતું. નિફ્ટીએ 30.40 અંક નીચે 11,552.50 પર કારોબાર ખત્મ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.