Abtak Media Google News

શહેરની આ તસ્વીર દરેકને વિચારમાં મૂકી દે તેવી છે ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત દબાણ હટાવની કામગીરી સરાહનીય પરંતુ આરએમસી પાસે જાણે ટોઈંગવાનની તંગી હોય તેવું લાગી રહ્યું છે ટુ વ્હીલરને ટોઈંગ કરવા મેટાડોર જેવા મોટા વાહનોનો ઉપયોગ કરાઈ છે. જયારે ગરીબ માણસની રોજીરોટી સમાન ‘લારી’ની નુકશાનની પરવાહ કર્યા વગર જીપ દ્વારા ઉપાડી જવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.