Abtak Media Google News

રાજકોટ જિલ્લાનાં જમીન વિહોણા અનુ.જાતી સમાજના લોકો માટે ખેતી લાયક જમીન અને રહેણાક માટે પ્લોટ મળી રહે તેવા હેતુથી યુવા ભીમસેના વાયબીએસ દ્વારા ઉપલેટા તાલુકાના અનુ. જાતી સમાજના તાલુકા ગ્રામ્ય ન્યાય સમિતિના ચેરમેન સભ્યો, આગેવાનો તેમજ વાયબીએસના સભ્યોની આગેવાનીમાં જમીન વિહોણ લોકો માટે જમીન અધિકાર અભિયાન અંતર્ગત કાલે સવારે ૧૦ કલાકે ઉપલેટા તાલુકા પંચાયતના મીટીંગ હોલ ખાતે એક ખાસ મીટીંગ અને જમીન વિહોણા લોકો માટે જમીન મળી રહે હેતુથી ફોર્મ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.