Abtak Media Google News

રંગોના તહેવાર ગણાતા હોળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટની બજાર પણ રંગીન બની છે.લારીઓથી લઈ દુકાનોમાં પિચકારી અને અવનવા કલરોની વેરાયટીઓ નજરે પડી રહી છે.આ ઉપરાંત રંગોમાં પણ અલગ-અલગ વેરાયટીઓે જોવા મળી રહી છે.જેમાં નેચરલ ગુલાન જેવા રંગોની માગ વધુ છે.જયારે પિચકારીઓમાં અવનવી વેરાયટીઓ ચાવી હોવાથી અને બાળકોને મનગમતી બાહુબલી,બાર્બીડોલ, બાલકૃષ્ણ જેવી પિચકારીઓનું વેચાણ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.