Abtak Media Google News

ઓમશાંતી પ્લાસ્ટીકના સંસ્થાપક નિર્મલસિંહ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ દ્વારા તેમના મજૂરોને ઘર બેઠા પગાર આપવામાં આવ્યો છે. સાથોસાથ પરપ્રાંતીય મજૂરોને વધારે સાચવવા પડયા અને મજૂરોએ પણ સહકાર આપ્યો. તેઓને હાલમાં કાચોમાલ સરળતાથી મળી જાય છે. જેથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. હાલમાં કુલ ઉત્પાદનમાં ૬૦ ટકા માલ ડિસ્પેચ થાય છે. જયારે ૪૦ ટકા પેન્ડીંગ રહે છે. ઉપરાંત આગામી દિવસો ધંધાના પુનરજન્મ સમાન હશે. તેથી હવે નવેસરથી શરૂ આત કરવાની રહેશે સાથોસાથ જે પેમેન્ટ લેવાના બાકી છે. તેની રિકવરીમાં પણ સમય લાગશે.

Advertisement

08 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.