Abtak Media Google News

રાજકોટ શહેર વિધાનસભા ૭૦ વોર્ડ નં.૧૮ ખાતે આજરોજ વંદેમાતરમ ગ્રુપ અને એપલ બાઈટ રેસ્ટોરન્ટ એન્ડ કાફેના સહયોગથી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પ ચારણ સમાજની વાડી સુખરામનગર-૨ ખાતે યોજવામાં આવ્યો હતો આ તકે રાજકોટ લોકસભા સંસદ મોહનભાઈ કુંડારિયા, ૭૦ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, વોર્ડ પ્રભારી સંજયભાઈ ઘવા, અગ્રણી શૈલેશભાઈ પરસાણા, પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઈ સરધારા, એસ.પી.જી.ના મહેન્દ્રભાઈ વાછાણી, નરેન્દ્રભાઈ વીરડીયા ઉપસ્થિત રહેલ હતા.

આ કાર્યક્રમ સફળ બનાવવા ગ્રુપના આયોજક મનોજભાઈ પાલીયા, સુરેશભાઈ બોઘાણી, લતાબેન ગોરસીયા, ભારતીબેન પરસાણા, ગ્રુપના સદસ્યો હિતેશભાઈ ઢોલરીયા, દિનેશભાઈ લીંબાસીયા, શૈલેશભાઈ બુસા, સંદીપભાઈ ગાજીપરા, ગીરીશભાઈ લાંબા, સહદેવસિંહ જાડેજા, હેમંતભાઈ કપુરીયા, યુવરાજસિંહ જાડેજા, મનસુખભાઈ ટાંક, રસિકભાઈ કાકડિયા, જનકભાઈ ચાવડા, દિનેશભાઈ બોરીચા, પંકજભાઈ ઠુમ્મર, સુરેશભાઈ ઢોલરીયા, રમેશભાઈ જળુ નરશીભાઈ સખીયા, મહેશભાઈ ગઢવી વિગેરે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.