Abtak Media Google News

સુરેન્દ્રનગર માં વધુ એક કોરોના વાઇરસ નો પોઝીટીવ કેસ સામે આવીયો …

રસિકાબા નામ ના ૫૬ વર્ષ ની મહિલા નો રિપોર્ટ પોઝીટીવ આવીયો છે.

સુરેન્દ્રનગર જિલ્લા ના શહેરી વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થી ફફડાટ થયો છે અને જનતામાં ડરનો માહોલ છે તેમજ હાલમાં બીજા કેટલા લોકોને મળ્યા હતા અને કેવી રીતે ચેપ લાગ્યો તે બાબતે કામગીરી કરાઈ રહી છે.

રસિકાબેનને બે દિવસ પહેલા જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવા ના કારણે ગાંધી હોસ્પિટલમાં રાખવા માં આવ્યા હતા.

જિલ્લા માં કુલ કોરોના ના કેસો વધી ને ૧૬ થયા : છેલ્લા ત્રણ દિવસ માં જિલ્લા 13 કેસો નોંધાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.