Abtak Media Google News

ધવલ ત્રિવેદીનામ નો લપટ શિક્ષક ભગાડી ને કિડનેપ કરી આ યુવતી નિધિ નામ ની ને નાસી છૂટ્યો હતો: આ શિક્ષક ને પકડવા પણ એક લાખ ના ઇનામ ની જાહેરાત કરવા માં આવી હતી.

Advertisement

2018 માં સરકારી વિનિયન કોલેજ એસ.વાયમાં અભ્યાસ કરતી નિધિ મુકેશભાઈ ખખરને ધવલ ત્રિવેદી નામનો લંપટ શિક્ષક અપહરણ કરી ગયો હતો.આ અંગે વધૂ તપાસ સી.બી.આઈ ને સોંપવામાં આવેલ હતી.અને આજે તા
6.6.2020ના રોજ નિધિ પોતાના પિતાના ઘરે પરત ફરતા પરિવારમાં આનંદ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.