Abtak Media Google News

બોલિવુડના ખિલાડી કુમારએ એક ચોકાવનારી વાતો ખૂલશો કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે નાનપણમાં તેમની સાથે એક ચોકાવનારો હાદશો થયો હતો. હ્યુમન ટ્રેફિંગ પર આધારિત એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માં અક્ષયે આ વાતનો ખૂલશો કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે “ તે પણ નાનપણમાં સેક્સુયલ અબ્યુલ ના શિકાર થઈ ચૂક્યા છે”. પોતાની લાઇફનો એક મહત્વનો રાઝ ખોલતા અક્ષયે કહ્યું હતું કે તે જ્યારે નાના હતા ત્યારે તેમની સાથે લીફ્ટમાં એક વ્યક્તિએ તેમણે ખોટી રીતે હાથ લગાવ્યો હતો. અક્ષયે આ વાતની જાણ તેમના માતા-પિતાને કરી હતી કારણકે તે તેમની સાથે કમ્ફ્ટેબલ હતા. અક્ષયે આગળ જણાવ્યુ કે તે પેહલા ન હતા એ વ્યક્તિએ પેહલા પણ ઘણા છોકરાઓ સાથે આ કામ કર્યું હતું.

Advertisement

વઘુમાં અક્ષયે જણાવ્યુ કે આજકાલ આવી ઘટના ઘણી વઘી  ગઈ છે. છોકરાઓને સમાજ નથી પડતી કે તેમની સાથે ખોટું થઈ રહ્યું છે આથી માતા –પિતાએ બાળકોને આની સમાજ આપવી જોઈએ અક્ષય હાલ મુંબઈ મુનિસિપલ કોરપરેશન ના બ્રાન્ડ એમ્બેશેડર બન્યા છે. નાગર નિગમ તરફથી અક્ષય મુંબઈવાશીઓને જાગૃત કરશે. હાલ અક્ષય તેની ફિલ્મ ટોઇલેટ –એક પ્રેમ કથાના પ્રમોશનમાં વ્યસ્ત છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.