Abtak Media Google News

સ્વીમીંગ પુલ, કોટેજીસમાં ડિસ્કાઉન્ટ સાથેના પેકેજીસ ઉપલબ્ધ

ભારત તહેવારોની ભુમી છે. અને તહેવારોમાં હિંદુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી જે દેશ સાથે આખા વિશ્ર્વમા ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાઈ છે.

બુરાઈ અને અધર્મ ઉપર સચ્ચાઈની જીત એટલે દિવાળી રામ-સિતાજી જયારે વનવાસ બાદ અયોધ્યા આવ્યા તેની ખુશીમાં દિવાઓ કરી ભવ્ય સ્વાગત કરેલ ત્યારથી દિવાળીને પ્રકાશનાં મહોત્સવ રોશનીનાં તહેવાર તરીકે ઉજવાઈ છે.

મોટલ ધ વિલેજપણ હંમેશાની જેમ જ ન દિવાળીથના આપર્વને ખૂબજ ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ-ધામધૂમપૂર્વક ઉજવવા તૈયાર છે. સરકારની ગાઈડ લાઈનના નિયમોનું ચુસ્ત પણે પાલન કરી રાજકોટવાસીને સ્વસ્થ -સ્વચ્છ-સુંદર દિવાળી મોટલ ધ વિલેજ સો ઉજવવા થનગને છે. ત્યારે આ ભવ્ય ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરીલેવાઈ છે.

સૌના ભાવતા મનગમતા ભોજનીયા વાનગીનો રસથાળ દિવાળીનાં તહેવારમાં તૈયાર હશે સર્વે પરિવારજનો મીત્રો સાથે સ્વાદિષ્ટ હાઈજેનીક વાનગીઓની મજા માણવા એમટીવી સૌને હાર્દિક આમંત્રણ પાઠવે છે. મોટલ ધ વિલેજનાં અલૌકિક-નૈર્સગીક લીલાછમ વાતાવરણમાં સરકારના નિયમોનું પાલન કરી અવનવી રમતો મનોરંજનનો લાભ લઈ દિવાળીના તહેવારે ચાર ચાંદ લગાવી દયો.

મોટેલ ધ વિલેજમાં સ્વીમીંગપુલ કોટેજીસમાં પણ ડિસ્કાઉન્ટ સાથેનાં પેકેજીસ ઉપલબ્ધ છે. ઘર થી દૂર એક ઘર એટલે મોટલ ધ વિલેજ દિવાળીથી લાભ પાંચમ સુધીના તહેવારો ઉજવો એમટીવી સંગ પ્રકૃતિ સંસ્કૃતિ સંતૃષ્ટીની અનુભુતી એટલે મોટલ ધ વિલેજ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.