Abtak Media Google News

કેરલના ઇડુકી જીલ્લામાં એક એવી ઘટના બની જેને સાંભળી આપ માની નહી શકો. આ ગામમાં એ સમયે માતમ ખુશીઓમાં બદલાઇ ગયો એક મરી ગયેલ મહિલા જીવતી થઇ.

Advertisement

હવે આને ઇશ્ર્વરની કૃપા કહો કે વિધિનું વિધાન પરંતુ જ્યારે આ મહિલાના મૃતદેહને લઇ જતા હતા ત્યારે મહિલા જીવીત થઇ. ૫૧ વર્ષીય રત્ના લાંબા સમયથી બીમાર હતી અને છેલ્લા ત્રણ મહીનાથી મેડીકલ કોલેજ હોસ્પિટલમાં ઇલાજ કરાવતી હતી.

ત્યારે ડોક્ટરોએ પરિવારને જણાવ્યું કે હવે તેના બચવાના કોઇ ચાન્સ જ નથી આવી તેને હોસ્પિટલમાંથી ઘરે લઇ જવાઇ ઘરે પહોંચીને જોયુ તો રત્નાના શરીરમાં કોઇ હલચલ ન થતાં તેને મૃત માની પરિવારજનોએ તેનો અગ્ની સંસ્કાર માટે શબગૃહમાં લઇ જવામાં આવતી હતી. ત્યારે આ મહિલના શરીરમાં અચાનક હલનચલન જોવા મળતા તે જીવીત હોવાની પરીવારને ખ્યાલ આવ્યો અને પરિવારમાં માતમનો માહોલ ખુશીમાં પરિવર્તીત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.