Abtak Media Google News

પિતરાઈ-ભાઈ-બહેન બાઈક લઈને જતા હતા ત્યારે કારમાં આવેલા ચાર શખ્સોએ આચર્યું કૃત્યુ

ધ્રોલના સોયલ ટોલનાકા આગડ પાસે આડે ઈકો ગાડી નાખી ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ યુવતીના માસીયાર ભાઈને પગમાં ઇજા ચાર સામે ફરિયાદ નોંધાઇ..

ધ્રોલ નજીક  આવેલ સોયલ ટોલનાકા થી આગડ યુવતીનુ અપહરણ કરીયાની ધ્રોલ પોલીસ મા ફરીયાદ નોંધાઈ મળતી વિગત અનુસાર નિલેશભાઈ મગનભાઈ બસીયા એ પોલીસ ફરિયાદ નોંધાવી  નિલેશભાઈ અને તેમના માસી ની દિકરી બન્નૈ મોટર સાયકલ લઇ ધ્રોલ તરફ આવતા દરમિયાન સોયલ ટોલ નાકા થી આગડ ગ્રેઈ કલર નો ઈકો ગાડી પાછળ થી આવી ફિલ્મી ઠબે અપહરણ કરી મોટર સાયકલ ચાલક માસીયાર ભાઈ નિલેશભાઈ રોડપર પડી જતા તેમને શરીના ભાગ મા નાની મોટી ઈજા થઈ જમણા પગમા ઈજા પહોચી મોટર સાઇકલ પાછળ બેઠેલી માસીયાર બેન બળજબરી પૂવર્ક  ચાર વ્યકિત જેમા (1) કિરીટભાઈ દાનાભાઈ ગળચર રે. મોરબી અને ત્રણ અજાણ્યા શખ્સો એ યુવતી નુ અપહરણ કરી નાશી ગયા ની ધ્રોલ પોલીસ મા ફરીયાદ નોંધાઈ ધ્રોલ પોલીસ સ્ટેશન પર ગ્રામ્ય મુતા. સહિત નો કાફલો પહોચ્યો.. સીસીટીવી કેમેરા સહીત મદદ લઇ આરોપી ને પકડવા તજવીજ હાથ ધરી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.