Abtak Media Google News

ડેપોમાં આવતી વિવિધ એસ.ટી. બસો માટે ઓનલાઇન બુકીંગ બાદ મુસાફરોનું પીકઅપ નહીં કરાતા મુસાફરોને હાલાકી

અબતક, નટવરલાલ ભાતીયા, દામનગર

દામનગરમાં એસ.ટી.  પરિવહન દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની રાવ તંત્રને કરવામાં આવી છે ડેપોમાં આવતી વિવિધ એસ.ટી. બસો માટે ઓનલાઇન બુકીંગ બાદ મુસાફરોનું પીકઅપ કરવામાં આવતું નથી. મુસાફરો સાથે આવો અન્યાય શા માટે? નો સવાલ ઉઠયો છે.દામનગર શહેર ને એસ ટી પરિવહન ક્યાં સુધી અન્યાય કરશે ? મુસાફર સાથે અતિથિ દેવો ભવ પણ ક્યારે ? ઓન લાઈન બુકિંગ બાદ મુસાફર ને પીકપ નહિ દામનગર શહેર માટે એસ ટી તંત્ર નો અન્યાયી નિયમ કેમ ? ઓન લાઈન બુકિંગ સેવા માટે દામનગર આવતી લાંબા રૂટ ની એસ ટી સેવા નું પીકપ દામનગર શહેર નું  નામ નહીં ઓન લાઈન બુકિંગ સેવા પણ છેતરામણી રાજ્ય સરકાર ના પરિવહન વિભાગ તરફ થી મુસાફરો ને આકર્ષવા માટે અનેકો સુવિધા સ્કીમ છે પણ દામનગર માટે કેમ નહિ ? દામનગર શહેર માં આવતી જતી એસ ટી ના ઓન લાઈન બુકિંગ પણ પીકપ દામનગર ડેપો ઉપર થી નહિ શા માટે આવો અન્યાય ? દામનગર શહેરજનો માટે મહત્વ ના રૂટ ગમે ત્યારે એકાએક બંધ જિલ્લા મથકો એ જતી આવતી પરિવહન સેવા બંધ દવાખાના માં જતા દર્દી  કર્મચારી ઓ વિદ્યાર્થી સરકારી કામકાજ માટે  જિલ્લા મથક જતી બસ વર્ષો જુના ભોરીગડા રૂટ ને બંધ કરી દેવાયો લાંબા રૂટ ના પરિવહન નું ઓન લાઈન બુકિંગ કરતા મુસાફરો બુકિંગ બાદ મુંજાય ઓન લાઈન બુકિંગ કરનાર મુસાફરે ગારીયાધાર રહેવા ઢસા જવું પડે છે ને વિચિત નિયમ ? એસ ટી નિગમ દ્વારા હાથ ઊંચો કરી મુસાફરી કરો પણ ક્યારે ? મુસાફરો સાથે મહેમાન અતિથિ દેવો ભવ જેવો વહેવાર પણ ક્યારે? ઓન લાઈન બુકિંગ મુસાફર ઘર થી કે ગમે તે જગ્યા એથી કરે દામનગર શહેર માં આવતી લાંબા રૂટ ની એ બુકિંગ વાળી એસ ટી માં મુસાફર ને  કેમ ફરજ પાંડે ગારીયાધાર કે ઢસા આવો શા માટે પીકપ નહિ દામનગર શહેર માં આવતી વિવિધ ડેપો ની એસ ટી ઓમાં ઓન લાઈન બુકિંગ બાદ પીકપ નહિ કરવા ના અન્યાય અંગે એસ ટી તંત્ર ડી સી જાણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.