Abtak Media Google News

આપણી રસોઇમાં ઘણા ખજાના છુપાયેલા છે. જે આપણા વાળની દરેક સમસ્યાને દુર કરી શકે છે. તમારા વાળનો લગાતાર ઉતરતા હોય અને કોઇ પણ ઉપાય કામના કરતો હોય તો એકવાર સરસોના તેલથી બનેલું હેયર માસ્ક ટ્રાય કરો…

Advertisement

સરસોના તેલમાં ઓમેગા-૩ એસીડ હોય છે. જે વાળને લાંબા, મજબુત બનાવામાં મદદ કરે છે. સાથે જ દરેક પ્રકારના વાળની સમસ્યાને દુર કરશે.

– મેથીના ૧ મોટા ચમચાનો પાણીમાં રાતભર પલાળીને રાખો ત્યારબાદ બીજા દિવસે તેમાં ૧ ચમચો સરસોનું તેલ, ૨ ચમચા તાજા લીંબુનો રસ, ૧ ચમચી મેથી નાખીને પેસ્ટ બનાવો આ પેસ્ટ તમારા વાળમાં લગાવીને ૩૦ મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ શેમ્પુથી વાળને ધોઇ લો. અઠવાડિયામાં ૨ વાર આ પેસ્ટ લગાવાથી વાળની સમસ્યા દુર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.