Abtak Media Google News

જેતપુર માર્કેટિંગ યાર્ડની 12 બેઠક બિન હરીફ. 30 વર્ષનો રેકોર્ડ તોડતા જયેશભાઈ રાદડીયા. જેતપુર માર્કેટિંગ યાર્ડની કાલે ચૂંટણી ના ફોર્મ ભરાયાં હતાં. તેમાં ખેડૂત પેનલના 10 અને ખરીદ વેચાણ સંઘ ના 2 ઉમેદવાર બિન હરીફ થયા છે. અને વેપારી પેનલ ના 4 બેઠક માટે 5 ફોર્મ ભરાતા તે બિન હરીફ થયેલ નથી.

Advertisement

પરંતુ આજે એ વેપારી પેનલ પણ બિન હરીફ થવાની પુરે પુરી શક્યતા છે રાજકોટ સહકારી  ક્ષેત્રમાં જયેશભાઈ રાદડીયાનો દબ દબો યથાવત રહેલો છે અને આજે ફોર્મ ચકાસણીની કાર્ય વાહી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.